Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિવૃત્ત દમ્પતીના બંગલામાંથી ચોરી કરનારની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ

  • April 12, 2024 

એક અઢવાડીયા પહેલા અમદાવાદ ના આંબલી ખાતે રહેતા એક નિવૃત્ત દમ્પતીના બંગલામાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર બે ઇસમોને કિ.રૂ.૬,૦૨,૩૦૦/- ના ચોરીના મુદ્દામાલ સાથે પકડી ઘરફોડ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application