ભરૂચનાં ફ્લાય ઓવર પર મનમોહક પેઇન્ટિંગ, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, મારું ભરૂચ શહેર, સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ માય લીવેબલ ભરૂચ પહેલ હેઠળ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ફલાય ઓવરની દિવાલો પર મનમોહક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યાં છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દીવાલો ઉપર જન જાગૃતિ કેળવી શકાય તેવાં પેન્ટિંગ થકી મારું ભરૂચ શહેર સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ ખરેખર દીપી ઉઠ્યો છે. હાલ આ બ્રિજની દિવાલોની ગ્રાફિટીના વિડિયો, ફોટો લોકોના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application