વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા મોરલીપુરા ગામમાં રહેતા મૂળ બિહારના અમિત અનિલ ઝાની પત્ની ક્રિષ્ના ઉંમર વર્ષ 22એ સવારે રસોડામાં પંખો લગાડવાના હુક ઉપર સફેદ કલરની ઓઢણી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ડ્રાઇવિંગનું કામ કરતો અમિત ઘરે પરત ફર્યા ત્યારે પત્ની ગળા ફાંસો ખાધેલી હાલતમાં જણાઈ હતી. ક્રિષ્નાએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે અંગે જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application