Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ

  • November 01, 2020 

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે તાપી જીલ્લાના વ્યારા ખાતે આજરોજ જિલ્લા પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.

 

આ માર્ચ પાસ્ટમાં પોલીસના જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application