Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા : ૧૫ વર્ષીય કિશોરી નું અપહરણ કરનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો

  • December 20, 2020 

કુકરમુંડા તાલુકાના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષયી કિશોરી નું તા.૧૮મી ડિસેમ્બર નારોજ ઘરના આંગણામાંથી લગ્ન ની લાલચ આપી જયેશભાઇ અશોકભાઈ પાડવી(રહે.ઝૂમકટી તા.કુકરમુંડા જી.તાપી) નાનો કિશોરીને કાયદેસરના વાલીપણાં માંથી અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ પોલીસને કરી હતી.જે અંગે નિઝર પોલીસે ગુનો નોંધી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application