Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી તાલુકામાં ૮૬ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરાયું

  • July 16, 2022 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં પણ વરસાદના કોપથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને  ઉગારવા માટે જિલ્લા પ્રશાસન ખડેપગે દિવસ રાત જોયા વિના કામે લાગી ગયું છે ત્યારે ગઈકાલે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કસ્બા ફળિયામાં વરસાદી પાણી ભરતા એનડીઆરએફ ની ટીમ દ્વ્રારા ૮૬ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application