Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પરિણામે ફસાયેલા ૮૧૧ નાગરિકોને રેસ્કયુ કરાયાં

  • July 18, 2022 

અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા ૮૧૧ નાગરિકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. જિલ્લાના ગણદેવી તાલુકામાં ૪૦૨ નાગરિકો, ચીખલી તાલુકામાં ૮૭ નાગરિકો, નવસારી (શહેર) ૮૭ નાગરિકો, વાંસદા તાલુકામાં ૫૬ વ્યકિતઓ, નવસારી(ગ્રામ્ય) ૦૭ અને ખેરગામ તાલુકામાં ૦૧ વ્યકિતને રેસ્કયુ કરી કુલ-૮૧૧ નાગરિકોનું રેસ્કયુ કરી તેમના જીવ બચાવીને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application