Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:સળગતા ચૂલામાં પડી ગયેલા બાળકનું સારવાર દરમિયાન મોત

  • July 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટા કાકડીઆંબા ગામે ચાર વર્ષનો માસુમ બાળક દીક્ષિત વિપુલભાઈ વસાવા ગત તારીખ 11 જૂન ના રોજ રમતા રમતા સળગતા ચૂલા માં પડી ગયો હતો જેના કારણે બાળક બંને પગે ગંભીર રીતે દાઝી જતા એને તાત્કાલિક નજીક ના દવાખાના માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન 3 જુલાઈ નારોજ મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application