Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈના પાથરડાનો શખ્સ નશાની હાલતમાં કાર હંકારતા પકડાયો

  • November 09, 2020 

ઉચ્છલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉચ્છલ ખાતે ફોરેસ્ટ ઓફીસની સામે વાહન ચેકિંગ હતા. તે દરમિયાન ભાવિનસિંહ અર્જુનસિંહ ચૌહાણ (ઉ.વ.39) રહે, ઉકાઈ,પાથરડા બજાર સરકારી હોસ્પિટલની સામે તા.સોનગઢ નો પોતાની કબજાની અલ્ટો ફોર વ્હીલ કાર નંબર જીજે/05/સીઈ/3670 ની કોઈ કેફી પીણા પીધેલી હાલતમાં હંકારી લાવતા પકડાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ મણીલાલભાઈ ઉકાજીભાઈની ફરીયાદના આધારે ભાવિનસિંહ ચૌહાણ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application