તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ઉભારીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજેશ શનાભાઈ વસાવા માનસિક હતાશામાં આવી જઈ ગાંડા જેવું વર્તન કરતા હતા જેના કારણે ઘાંટોલી ગામની સીમમાં પોતે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ જતા એમનું મોત થતા એમના પત્ની સુમનબેને આ બાબતે ડેડીયાપાડા પોલીસ ને જાણ કરતા પોલીસે અ.મોત નો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application