Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશુઓની હેરાફેરીના ગુનામાં બે જણાની અટક

  • October 01, 2020 

ઉચ્છલ પોલીસ મથકે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી મામલે દાખલ થયેલ ગુનામાં બે વોન્ટેડ આરોપીઓની આજરોજ અટક કરવામાં આવી હતી. ઉચ્છલ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી (1) રાજેશભાઈ બાબુભાઈ ગમાર રહે, વાજકપર તા. ટંકારા જી.મોરબી અને અબલાખ જમા ઉર્ફે ભૂરા બેદીઊજ જમા શૈયદ રહે,મુશ્લીમ ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓની આજરોજ અટક કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application