ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.28મી સપ્ટેમ્બર ના રોજ 15 કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-2104 દર્દીઓ પોઝીટીવ આવેલ છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના-1016 સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-2104 પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-29 દર્દીના મરણ થયેલ છે તથા 1852 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના 223 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application