Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં કોરોના ના નવા 3 કેસ નોંધાયા, કુલ આંક 554 થયો

  • September 26, 2020 

તાપી જીલ્લામાં વધુ 3 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 554 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 3 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 472 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 59 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.25મી સપ્ટેમ્બર શુક્રવાર નારોજ  વ્યારા તાલુકામાં 2 કેસ અને ડોલવણમાં 1 કેસ મળી કુલ 3 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

25મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ

(1) 70 વર્ષિય પુરુષ, કાપડબજાર-વ્યારા

(2) 26 વર્ષિય મહિલા, મોટુ ફળિયુ,નાની ચીખલી-વ્યારા

(3) 35 વર્ષિય પુરુષ, વાડી ફળિયુ,ગડત-ડોલવણ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application