Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઢોલીઉમંર ગામેથી મહિલા બુટલેગર ઝડપાઈ 

  • September 23, 2020 

વ્યારા તાલુકાના ઢોલીઉમંર ગામના ઉપલું ફળીયામાં રહેતી પલકબેન ઉર્ફે પલ્લું રાજેન્દ્રભાઈ ગામીતે ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે પકડાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ બાબુરાવભાઈની ફરીયાદના આધારે પલકબેન ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application