વ્યારા તાલુકાના વાઘઝરી ગામના નિશાળ ફળીયામાં રહેતો ચેમાભાઈ લલ્લુભાઈ ગામીતે ઘરની પાછળ સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઇડમાં પકડાઈ ગયો હતો,. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈની ફરિયાદના આધારે ચેમાભાઈ ગામીત વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application