Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાયસાવર પાસેથી એકટીવાની ડીકી માંથી દારૂ ઝડપાયો,આરોપી નાશી છુટ્યો  

  • September 19, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના ચાપાવાડી થી ગાયસાવર જવાના રસ્તા પરથી એક સફેદ કલરની નંબર વગરની એકટીવા ગાડી ઝડપી પાડી તપાસ હાથ ધરતા એકટીવાની ડીકી માંથી વિદેશીદારૂ-દેશીદારૂ સંતરાની બાટલીઓ કુલ નંગ 48 દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જોકે આ બનાવમાં એકટીવા ચાલક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ જયેશભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ બનાવ દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application