ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) ના તા.૧૭મી સપ્ટેમ્બર ના રોજ ૨૨ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૧૮૬૨ દર્દીઓ પોઝીટીવ આવ્યા હતા. જિલ્લામાં ૧૭મી ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૯૯૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૧૮૬૨ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ દર્દીના મરણ થયેલ છે તથા ૧૬૧૭ વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે.આજરોજ ભરૂચ જિલ્લાના ૨૧૭ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application