Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:મહિલા કેદી ફરાર:પોલીસ દોડતી થઇ

  • June 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વેલછંડી ગામની જુમનાબેન મહેશભાઈ વસાવા વડોદરા ની મધ્યસ્થ જેલ માં સજા કાપી રહી હતી ત્યારે ગત એમને કોઇક કારણોસર 14 દિવસ ની ફ્લો રજા મંજુર કરાવી ગયા બાદ ગત તારીખ 20 મે નારોજ એમની રજા પુરી થતા મધ્યસ્થ જેલ માં હાજર થવાનું હતું જે હાજર ન થતા જેલ સત્તાધીશો એ એમને ફરાર જાહેર કરી રાવપુરા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ફરાર જુમનાબેન વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.   high light-14 દિવસ ની ફ્લો રજા મેળવી ગયેલી વેલછંડી ગામની જુમનાબેન વસાવા રજા પૂર્ણ થયા બાદ પણ મધ્યસ્થ જેલ માં પરત ન આવતા રાજપીપળા પોલીસમાં ફરિયાદ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application