કાતિલ કોરોનાના કહેર વચ્ચે બારડોલીમાં 10 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.9મી સપ્ટેમ્બર નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 10 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 849 થયો છે. જે પૈકી કુલ 638 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 185 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 26 દર્દીઓના મોત નીપજ્યા છે.
9મી સપ્ટેમ્બરે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
(1) 55 વર્ષીય પુરુષ, પાટીદાર ફળિયું,ઓરગામ-બારડોલી
(2) 60 વર્ષીય પુરુષ, ગ્રીન વિલ્લા,બાબેન-બારડોલી
(3) 27 વર્ષીય પુરુષ, સ્વરાજ આશ્રમ-બારડોલી
(4) 43 વર્ષીય પુરુષ, આર.એન,વિલા,બાબેન-બારડોલી
(5) 85 વર્ષીય મહિલા, અક્ષર રેસીડેન્સી-બારડોલી
(6) 62 વર્ષીય મહિલા, અક્ષર રેસીડેન્સી-બારડોલી
(7) 85 વર્ષીય પુરુષ, તેન-બારડોલી
(8) 22 વર્ષીય પુરુષ, ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ,ઇસરોલી-બારડોલી
(9) 51 વર્ષીય મહિલા, ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ,ઇસરોલી-બારડોલી
(10) 51 વર્ષીય પુરુષ, ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ,ઇસરોલી-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500