Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં કોરોનાના ૨૪ પોઝીટીવ કેસ નોંધાયા,કુલ આંક ૧૬૯૨ થયો  

  • September 10, 2020 

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૦૯/૦૯/૨૦૨૦ રોજ ૨૪ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૧૬૯૨ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૦૯/૦૯/૨૦૨૦ ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૧૧૨૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૧૬૯૨ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૬ દર્દીના મરણ થયેલ છે તથા ૧૪૫૯ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૨૦૭ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application