Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગપુર માંથી દેશીદારૂ સાથે એક ઝડપાયો

  • September 08, 2020 

સોનગઢ તાલુકાના સિંગપુર ગામના નિશાળ ફળીયામાં રહેતો વિનોદભાઈ શાંતિલાલભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ વાડામાં સંતાડી મુકેલ દેશીદારૂ મુદ્દામાલ સાથે ઉકાઈ પોલીસની રેડમાં ઝડપી ગયો હતો.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે વિનોદભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application