Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરોઠા હાઉસ પાસેથી દારૂની બાટલીઓ સાથે બાઈક ચાલક પકડાયો

  • September 08, 2020 

સોનગઢના પરોઠા હાઉસ પાસેથી આજરોજ રોજ જયેશભાઈ ગોવિંદભાઈ પટેલ રહે, સુરાલી, રાજગરી ગામ તા.ચોર્યાસી જી-સુરત નો એક્સેસ મોટર સાયકલ નંબર જીજે/05/એમએચ/7095 ઉપર વિદેશીદારૂની નાની મોટી કુલ બાટલી નંગ 11 જેની કિંમત રૂપિયા 47,00/- ના મુદ્દામાલ માલ સાથે ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે હેડકોન્સ્ટેબલ જયેશભાઈની ફરીયાદના આધારે સોનગઢ પોલીસ મથકે જયેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application