તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા માં હાલ એક બાદ એક પરણિત મહિલાઓ અને કુંવારી યુવતીઓ જતી રહેવાના કિસ્સા વધી રહ્યા છે.ત્યારે ગત 11 જૂને રાત્રે પણ તિલકવાડા તાલુકાના વજેરિયા ગામની એક 19 વર્ષીય મુસ્લિમ યુવતી ગત તારીખ 11 જૂને પોતાના ઘરે થી કોઈને કઈપણ કહ્યા વગર ક્યાંક જતી રહેતા એની ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા આખરે એના પિતા એ તિલકવાડા પોલીસ સ્ટેશને પુત્રી ગુમ થયા બાબતે જાણ કરતા પોલીસે એની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application