કાતિલ કોરોનાના કહેર વચ્ચે બારડોલીમાં એકજ દિવસમાં રેકોર્ડ બ્રેક 29 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.3જી સપ્ટેમ્બર નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 29 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 739 થયો છે. જે પૈકી કુલ 583 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 131 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 25 દર્દીઓના મોત નીપજ્યા છે. ૩જીએ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 168 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ આજે
૩જી સપ્ટેમ્બરે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
(1) 21 વર્ષીય પુરુષ, કણબીવાડ,મઢી-બારડોલી
(2) 60 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,કડોદ-બારડોલી
(3) 35 વર્ષીય મહિલા, દેસાઈ ફળિયું,કડોદ-બારડોલી
(4) 56 વર્ષીય પુરુષ, મોટી બજાર, કડોદ-બારડોલી
(5) 33 વર્ષીય પુરુષ, સેતાન ફળિયું, મોતા-બારડોલી
(6) 38 વર્ષીય પુરુષ,પોલીસ લાઈન-બારડોલી
(7) 55 વર્ષીય પુરુષ, જનતાનગર-બારડોલી
(8) 58 વર્ષીય મહિલા,રામનગર સોસાયટી-બારડોલી
(9) 29 વર્ષીય મહિલા, શાલીગ્રામ સોસાયટી ધામડોદ-બારડોલી
(10) 34 વર્ષીય મહિલા, શાલીગ્રામ સોસાયટી-બારડોલી
(11) 24 વર્ષીય પુરુષ, એચવી પાર્ક,શાસ્ત્રી રોડ-બારડોલી
(12) 48 વર્ષીય મહિલા, અલ્પાઇન સોસાયટી-બારડોલી
(13) 48 વર્ષીય પુરુષ, અલ્પાઇન સોસાયટી-બારડોલી
(14) 47 વર્ષીય પુરુષ, રામનગર સોસાયટી-બારડોલી
(15) 57 વર્ષીય મહિલા, રામનગર સોસાયટી-બારડોલી
(16) 42 વર્ષીય મહિલા, રામનગર સોસાયટી-બારડોલી
(17) 22 વર્ષીય મહિલા, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી
(18) 21 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,સરભોણ-બારડોલી
(19) 62 વર્ષીય પુરુષ, ધામડોદ-બારડોલી
(20) 27 વર્ષીય મહિલા, સીએચસી સ્ટાફ-બારડોલી
(21) 36 વર્ષીય મહિલા, હુડકો સોસાયટી-બારડોલી
(22) 60 વર્ષીય પુરુષ, શાલીગ્રામ સોસાયટી-બારડોલી
(23) 37 વર્ષીય પુરુષ, માણેકનગર,માણેપોર-બારડોલી
(24) 65 વર્ષીય પુરુષ, રાજપૂત ફળિયું,પંડા-બારડોલી
(25) 29 વર્ષીય મહિલા, નહેરુનગર-બારડોલી
(26) 31 વર્ષીય પુરુષ, લાઈફ સ્ટાઈલ, બાબેન-બારડોલી
(27) 54 વર્ષીય મહિલા, લાઈફ સ્ટાઈલ, બાબેન-બારડોલી
(28) 50 વર્ષીય પુરુષ, સમરી ફળિયું,વાંસકુઈ-બારડોલી
(29) 60 વર્ષીય પુરુષ, મંદિર ફળિયું,મઢી-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500