ભોપાલ : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે રાજ્યની ધુરા સંભાળનાર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેનની નિમણુંક કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી હતી જેના પગલે આજે તેમણે ભોપાલ ખાતે રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. આજે ભાજપના વધુ એક દિગ્ગજ નેતા ગુજરાતના રાજકારણ માંથી દૂર થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application