Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી યુનિવર્સિટી ને કૃષિ સંલગ્ન અભ્યાસ કરવા આપેલ મંજૂરી રદ કરવા તાપી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર અપાયું

  • August 28, 2020 

તાપી જિલ્લા ના વડા મથક વ્યારા ખાતે કલેકટર કચેરી માં કૃષિ યુનિવર્સિટી ના વિદ્યાર્થી અને nsui દ્વારા આજરોજ ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ સંલગ્ન અભ્યાસ કરવા સરકારે આપેલ મંજૂરી રદ કરવા ની માંગ સાથે તાપી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવા માં આવી હતી અને જો મંજૂરી રદ ન કરવામાં આવે તો આગામી દિવસો માં આંદોલન કરવા ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application