Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમતા પાંચ જુગરિયાઓને ૧,૬૧ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ

  • August 26, 2020 

હિમકર સિંક પોલીસ અધીક્ષક નર્મદાના ની સુચના તેમજ ના.પો.અધિ વાણી દુધાતની દોરવણી હૅઠળ પ્રોહી/જુગાર ની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન મળતા સર્કલ પોલીસ ઇન્સ.ડી.બી.શુક્લ ના સુપરવિઝન હૅઠળ એ એસ.વસાવા પોલીસ સબ ઇન્સ.સાથે પોલીસ માણસો નાઈટ સાઉન્ડ માં હતા તે દરમ્યાન બાતમી મળતા

 

ભાણદ્રા ચોકડી થી આગળ રસ્તા ઉપર આવેલ ખાતરના ડેપો પાસે જાહેરમાં ઍક ફોર વહીલ ગાડીમાં ગાડીની લાઈટ ચાલુ કરી અંદર કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઈડ કરતા પકડાયેલ વ્યક્તિઓમાં

 

(૧)દિગન ભરતભાઈ પટેલ,રહે, કેવડીયા કેટેગરી સી રૂ૫ ને ૨૨/૧૨૯,(૨)જગદીશભાઈ ભગુભાઈ તડવીં રહે ભાણદ્રા તા. ગરૂડેશ્વર,(3)અલકેશભાઈ મેશુ ભાઈ તડવી રહે સાંકવા તા.ગરુડેશ્વર,(૪)હિરેન રાજુભાઈ સીપ્પી રહે,કેવડીયા મેઈન બજાર તા.ગરૂડેશ્વર(૫) વિજય ભાઈ મહેશભાઈ વસાવા રહે,નવા વાધપુર તા,નાંદોદ ની અંગ ઝડતી માંથી ૫૮૧૦/-તથા દાવ ઉપરના ૬,૭૦૦/-મળી કુલ રૂ.૧૨, ૫૧૦/-તથા મોબાઇલ નંગ ૦૪ જેની કિ.રૂ ૮૫00/-તથા એક.મો.સા.એક એકટીવા તેમજ એક ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ ૧,૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૬૧, ૦૧૦/- નો મુદામાલ કબજે કરી તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News