Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇસરોલી ગામની મહિલાનું કોરોનાથી મોત,આજરોજ વધુ 9 કેસ સાથે બારડોલીમાં કોરોનાનો કુલ આંક 587 થયો

  • August 23, 2020 

કોરોના વાયરસના કહેર વચ્ચે આજરોજ કોરોનાની સારવાર લઇ રહેલી ઇસરોલી ગામની 74 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તા.22મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના વધુ 9 વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓનો કુલ આંક 587 થયો છે. જે પૈકી કુલ 444 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 122 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જયારે મૃત્યુ આંક 21 પર પહોચ્યો છે.આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 128 સેમ્પલ લેવામાં આવ્યા છે.તમામનો રીપોર્ટ પેન્ડીંગ.

 

બારડોલી શહેર સહિત તાલુકામાં નોંધાયેલા પોઝિટિવ કેસ...

(1) 76 વર્ષીય પુરુષ,રાજપૂત ફળિયું,પંડા-બારડોલી

(2) 26 વર્ષીય યુવતી,સાર્થક બંગલો,ઇસરોલી-બારડોલી

(3) 50 વર્ષીય મહિલા, સાર્થક બંગલો,ઇસરોલી-બારડોલી

(4) 63 વર્ષીય મહિલા, સાર્થક બંગલો,ઇસરોલી-બારડોલી

(5) 35 વર્ષીય મહિલા,લાઈફ સ્ટાઇલ,બાબેન-બારડોલી

(6) 55 વર્ષીય મહિલા,પૂજન રો-હાઉસ-બારડોલી

(7) 50 વર્ષીય મહિલા, પૂજન રો-હાઉસ-બારડોલી

(8) 73 વર્ષીય આધેડ,પ્રેસ ફળિયું,મઢી-બારડોલી

(9) 48 વર્ષીય પુરુષ, મઢી-બારડોલી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application