Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 282 સેમ્પલ લેવાયા, કોરોના પોઝીટીવ નો એકપણ કેસ નહીં

  • February 14, 2021 

તાપી જીલ્લામાં શનિવાર કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોધાયેલ નથી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.13મી ફેબ્રુઆરી નારોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ મળી આવેલ નથી. જેને લઈ આરોગ્ય તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે.

 

 

 

 

જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 891 કેસો નોંધાયા છે.અત્યાર સુધી કુલ 850 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે આજરોજ 282 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ જીલ્લામાં કોરોના નો એકપણ એક્ટીવ કેસ નહી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application