Tapi mitra News;કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૩/૦૫/૨૦૨૦ના રોજ ૪૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૧૦, જલાલપોર- ૦૯, ગણદેવી- ૦૮, ચીખલી- ૦૮, ખેરગામ-૦૫ વાંસદા-૦૮ અને અન્ય જિલ્લામાંથી ૦૧ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૫૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૪૮૨ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૪ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ચોથા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૨,૯૩,૯૬૮ વસ્તીને આવરી લેવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૨ કેસ નોધાયા છે જે પૈકી આઠ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
High light-નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૨ કેસ નોધાયા છે જે પૈકી આઠ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ચાર દર્દીઓ સારવાર હેઠળ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application