તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં રહેતા વિજય રમેશ વસાવા નામના યુવાને પગમાં ફેક્ચર થયું હોય તેમજ એની પત્ની છેલ્લા ત્રણેક મહિના થી એને મૂકી જતી રહી હોવાથી બીમારી ના કારણે પોતે કોઈ કામ પણ ન કરી શકતો હોય ઉપર થી જમવાની પણ તકલીફ પડતા આખરે પોતાના જીવન થી કંટાળી જતા આવું ઓશિયાળું જીવન ન જીવી સકતા યુવાને પોતાના ઘર માંજ સાડી વડે ફાસો ખાઈ જીવન નો અંત આણ્યો હતો ત્યારે આ માટે અને ભાઈ સંજય વસાવા એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application