Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં કોરોના વાયરસની સારવાર માટે કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવાઇ

  • April 08, 2020 

Tapi mitra News-હાલમાં વિશ્વમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ, નવસારી જિલ્લામાં જા કોઇ આવા દર્દીઓ મળી આવે તો તેઓની સમયસર સારવાર આપવા માટે નવસારી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નવસારી, યશફીન હોસ્પિટલ, નવસારી તથા ઉદિત હોસ્પિટલ વાંસદા ને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ફલુ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જા કોઇ વ્યકિતને કોરોનો વાયરસના સંક્રમણ થયા અંગેની શંકા હોય તો તાત્કાલિક ઉપરોકત હોસ્પિટલનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application