ઘાસચારા કૌભાંડ:RJDના લાલુ પ્રસાદ યાદવને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી
RJDના લાલુ પ્રસાદ યાદવને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.રાંચીની સ્પેશિયલ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સિવાયના ૬ લોકોને પણ ઘાસચારા કૌભાંડમાં સજા ફટકારી છે.
કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત રાજેન્દ્ર પ્રસાદ, સુનીલ સિંહા, સુશીલ, ફૂલચંદ અને મહેશ પ્રસાદને પણ કોર્ટે જેલની સજા ફટકારી છે.આ તમામ આરોપીઓને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.હવે લાલુ પ્રસાદ યાદવે જેલમાં સાડા ત્રણ વર્ષ રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદે કોર્ટમાં સજા ઓછી કરવા માટે અપીલ કરી હતી.જો કે કોર્ટે લાલુની અપીલ ફગાવી સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.આ સજા દરમ્યાન લાલુ પ્રસાદ યાદવને જામીન પણ મળી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application