Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે વ્યારામાં કોરોના પોઝીટીવ દર્દીના ૨ નવા કેસ નોંધાયા

  • July 21, 2022 

તાપી જિલ્લાના વ્યારામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ નવા કેસ સામે આવ્યા છે.જોકે કોરોનાની સારવાર લઇ વધુ ૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.ગુરુવાર સાંજ સુધીમાં વ્યારાના મગદુમનગરમાં ૧૦ વર્ષીય બાળક,વ્યારાના ચીખલદા ગામના હનુમાન ફળીયામાં ૨૪ વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે જિલ્લા કોરોના પોઝીટીવના કુલ ૧૬ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application