Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાગાયતી ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

  • December 19, 2019 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,પારડી-વલસાડ વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો ૨૦૧૯-૨૦ના વર્ષમાં ઓઇલપામ વાવેતર વિસ્‍તાર, મશીનરી એન્‍ડ ટુલ્‍સ (નેશનલ મિશન ઓન ઓઇલસીડ એન્‍ડ ઓઇલ પામ, ઓઇલપામ ફ્રેશ ફુટ બંચીશના ટેકાના ભાવ, ડીઝલ/ ઇલેક્‍ટ્રીકલ/ પંપસેટ (ઓઇલપામ), બોરવેલ/ ટયુબવેલ/ વોટર હાર્વેસ્‍ટ ટ્રક્‍ચર/ તળાવ (ઓઇલ પામ) વગેરે યોજનાનો લાભ લાભ લેવા માટે તા.૩૧/૧૨/૧૯ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી શકશે. નિયત અરજી કરી તેની પ્રિન્‍ટ અને સાધનિક કાગળો સાથે નાયબ બાગયત નિયામકની કચેરી, સેવાસદન-૧, પહેલા માળે, ધરમપુર રોડ, વલસાડને મોકલી આપવાના રહેશે, એમ વલસાડના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application