Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીતાલી ગામ પાસેથી ઈગ્લીશદારૂની 1667 બોટલો મળી આવી,પોલીસ તપાસ શરુ

  • March 20, 2021 

અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. નાં l/c પો.ઇન્સ પી.આર.ગઢવી તથા સાથેના પો.માણસો સાથે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકીંગ તથા પ્રોહી / જુગાર અંગેની પેટ્રોલીંગમાં હતા.

 

 

 

 

દરમ્યાન બાતમી આધારે જીતાલી સેંગપુર રોડની બાજુમાં આવેલ વસાવા ફાર્મની પશ્ચીમ દિશા તરફ આવેલ જીતાલી ગામની સરકારી ખરાબાની પડતર જમીનમાં આવેલ ગાંડા બાવળ ઝાડની ઓથમાં કોઇ અજાણયા ઇસમે સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મી.લી. તથા ૧૮૦ મી.લી.ની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૧૬૬૮. કી.રૂ .૩.૩૫,૧૦૦/- નો મુદ્દામાલ બીનવારસી હાલતમાં કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.. (હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application