મુંબઈ-બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બિહારના પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. બિગ બીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા આપ્યા છે.તેમણે આ સહાય રકમ ૫૧ લાખ રૂપિયા તેમના પ્રતિનિધિ વિજય નાથ મિશ્રા દ્વારા મોકલી હતી,જે તેમણે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને આપી હતી.અમિતાભ બચ્ચને ફંડની સહાય સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને પત્ર પણ લખ્યો છે.તેમણે પોતાના પત્રમાં કહ્યું કે આ એક કુદરતી આપત્તિ છે, તે તેમના વતી મદદ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application