Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોદરેજ પ્રોપર્ટીને ફટકાર્યો ૩૦ લાખનો દંડઃરજીસ્ટ્રેશન વગર વિજ્ઞાપન આપવા બદલ કરી કાર્યવાહી

  • September 10, 2019 

મુંબઈઃમહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીએ ગોદરેજ પ્રોપર્ટીને ફટકાર્યો ૩૦ લાખનો દંડઃરજીસ્ટ્રેશન વગર વિજ્ઞાપન આપવા બદલ કરી કાર્યવાહીઃરેરા હેઠળ રજીસ્ટ્રેશન નહોતુઃરેરા કાનૂનની કલમ ૩(૧) હેઠળ કાર્યવાહીઃમુંબઈ અને પૂણેમાં પણ પ્રી લોન્ચ ઓફરના ૩૦ બોર્ડ લગાવ્યા હતાઃપ્રતિ હોર્ડિંગ ૧ લાખનો દંડ થયો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application