Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય,કલમ ૩૭૦ મુદ્દે એનસી દ્વારા સુપ્રીમમાં રજુઆત

  • August 12, 2019 

નવી દિલ્હી:કલમ ૩૭૦ને નાબુદ કરવાને લઈને હવે નેશનલ કોન્ફરન્સ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે અને તર્કદાર દલીલો કરવામાં આવી છે.હાલમાં જ કલમ ૩૭૦ને લઈને આદેશને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો.હવે એનસી દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે.કાશ્મીરી ભાગલાવાદી અબ્દુલ ગની લોનના દીકરા અકબર લોન અને હસનૈન મસૂદીએ અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે,જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે.તેથી તેની પ્રક્રિયા પર તુરંત પ્રતિબંધ લગાવવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application