Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈના વેપારીનું હોટલ માંથી અપહરણ:ડુંગરી પોલીસે વેસ ગામેથી આરોપીઓને દબોચી લીધા

  • August 12, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વલસાડ,પારડી:મુંબઈના વેપારીનું હોટલ માંથી અપહરણ થયા બાદ વલસાડની ડુંગરી પોલીસે પીછો કરીને બે અપહરણકારોને વેસમાં ગામેથી ઝડપી લીધા છે.સુત્રો અનુસાર મુંબઇના વેપારીનું રૂપિયાની લેતી-દેતી મામલે હોટેલ પરથી અપહરણ કરાયુ હતુ.વેપારીના મિત્રએ 100 નંબર ડાઇલ કરીને પોલીસને અપહરણની જાણ કરી હતી.ડુંગરી પોલીસ માહિતી મળતા તાત્કાલિક અપહરણકારોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ અપ્યહાતનો છુટકારો કરી આરોપીઓને ઝબ્બે કર્યા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું જાણવા મળ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application