Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ભૂકંપના ઝટકા અનુભવાયા

  • April 21, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વ્યારા સહિત જુદાજુદા વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપ અંગે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા માપવામાં આવી હોય તેવું અત્યાર સુધી જાણવા મળ્યું નથી.અત્યાર સુધી આ ભૂકંપમાં જાનમાલને નુકશાન થયું હોય તેવા કોઇ જ સમાચાર પ્રાપ્ત થયા નથી.

મળતી  માહિતી મુજબ આ ભૂકંપના ઝટકા તાપી જિલ્લાના વ્યારા,સોનગઢ,ઉકાઈ સહિત જુદાજુદા વિસ્તારોમાં અનુભવાયા છે.જો કે અત્યાર સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યાં નથી. પરંતુ આ ઝટકાથી સામાન્ય જનતામાં દહેશત જોવા મળી રહી છે.ભૂકંપને કારણે કેટલાક લોકો રસ્તા પર આવી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application