Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ:પારડી તાલુકાના ડહેલીથી યુવતી ગુમ

  • January 21, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડહેલી મસ્‍જિદ ફળિયામાં રહેતી મોહિની મુકેશભાઇ વાહવાળ તા.૧૫/૧/૧૯ના રોજ રાત્રિના ૧૧-૩૦ પહેલાં ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર જતી રહી છે, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારની ઉંમર ૧૯ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ ૫.૬ ફૂટ,મોઢું લંબગોળ, શરીરે ડાર્ક બ્‍લ્‍યુ કલરની ટી-શર્ટ તથા લોવર પેન્‍ટ પહેર્યો છે. જે ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે.આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application