Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ !! પરિસ્થિતિ જેમની તેમ !!

  • December 15, 2017 

સુરત:સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવા આવે છે તેમ છતાં હાલ ની ઘડીએ પણ સુરત શહેરમાં ટ્રાફીક સમસ્યા નાના મોટા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે.કલાકો સુધી ટ્રાફિક લાઈનમાં ઉભા રહી અનેક સમસ્યાનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે.ત્યારે યોગ્ય સુપરવિઝનમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવી માંગ શહેરી જનો કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application