કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મોટી જાહેરાત કરી : દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલશે
જલગાંવનાં પરાંડા રેલ્વે સ્ટેશન નજીક પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાંખ્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરી નારોજ મતગણતરી યોજવામાં આવશે
અભિનેતા સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળી
તિરુવનંતપુરમ કોર્ટનો ચુકાદો : પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકાને ફાંસીની સજા આપી
કોલકાતામાં ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળામાં આગ, આ આગમાં ૨૦૦ જેટલા તંબુ બળીને ખાખ થયા
હિમાચલપ્રદેશમાં પેરાગ્લાઈડિંગની દુર્ઘટના ઘટી, આ દુર્ઘટનામાં અમદાવાદની યુવતીનું મોત નિપજ્યું
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની સંભાવના
સૈફ અલી ખાન પર થયેલ હુમલાના મામલે પોલીસ એક્શન મોડમાં, મુંબઈ પોલીસે મધ્યપ્રદેશમાંથી અન્ય એક શકમંદની અટકાયત કરી
Showing 241 to 250 of 7312 results
હથોડા ગામમાં નિવૃત અધિકારીના ઘરમાંથી ચોરી, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
ભાંડુત ગામે મનમાં ખોટું લાગી આવતાં પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યા શાળાની વિદ્યાર્થિનું મોત નિપજયું, પોલીસ તપાસ શરૂ
વેન્જાલી ગામની સીમમાં સર્જાયેલ અસ્કમાતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું
કારેલી ગામની સીમમાંથી જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા