પાકિસ્તાનમાં હિન્દુ યુવતી પ્રથમ વખત ચૂંટણી લડશે
નાઇજીરિયાનાં નોર્થ-સેન્ટ્રલ સ્ટેટમાં આવેલ અંતરિયાળ ગામડામાં બંદૂકધારીઓએ બે દિવસ કરેલ હુમલામાં 140થી વધુ ગ્રામીણોનાં મોત થયા
RBI ઓફિસને ઈ-મેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની વડોદરાથી ધરપકડ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટયુબ ચેનલનાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર થઈ
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો
ઉત્તરપ્રદેશ પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં કોન્સ્ટેબલની ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટનો આદેશ જારી કરશે
દેશમાં નવો વાયરસનો ખતરો વધ્યો, જેમાં JN1નું સંક્રમણ સાત રાજ્યોમાં ફેલાયું છે
હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી
થાણેમાં ક્રિકેટ બેટથી પત્ની અને બાળકોની હત્યા કરી ફરાર થયેલ પતિની હરિયાણાથી ધરપકડ કરાઈ
મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા
Showing 2441 to 2450 of 7500 results
LATEST NEWS : રાજ્યનાં 18 જિલ્લાઓમાં આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે - ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો, વાયરસનાં કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળનાં સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું