અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય : નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં
રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલ TRB જવાનો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ પર ઉતર્યા
અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવમાં પહેલાં દિવસે 160 વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો