ઉધનામાં થયેલ હત્યાનાં કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઉત્તરપ્રદેશનાં મથુરા ખાતેથી પકડી પાડ્યો
બારડોલીના તલાવડી વિસ્તાર અને ખાડા નગર વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમા : વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો
સુરત: મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ : અલ્લુ બોરિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ,દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર
Arrest : રૂપિયા 5.22 લાખની ચોરી કરી ફરાર થનાર ઈસમ જામનગર જિલ્લાનાં લાખા બાવર ગામથી ઝડપાયો
સુરત : પુણા કુંભારીયા અને સણિયા હેમાદમાં પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવન ખોરવાયું : પાણી ફરી વળતા પાલિકા અને ફાયર બિગ્રેડ દોડતુ થયું
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : તાપી-સુરત અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું,ઉઘના-નવસારી રોડ વાહનવ્યવહાર માટે બંધ!
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમા 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો
સુરત જિલ્લામાં વરસાદ વરસતા ખેડુતોએ પાકોના વાવેતરની તૈયારીઓ આરંભી
સુરતનાં સરસાણા ખાતે આયોજિત ‘ટેક્ષ્ટાઈલ ઉત્સવ-૪૩’ની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી
ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે 'ડ્રગ્સ વિરોધી દિન'ની ઊજવણી કરાઈ
Showing 881 to 890 of 4126 results
પ્રેમિકા સાથેનાં વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને યુવાને આપઘાત કર્યો
મહિધરપુરામાં મોબાઈલ શોપનાં તાળા તોડી રૂપિયા 7.45 લાખનાં 40 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો
અમદાવાદનાં ચાણક્યપુરીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવતાં પાંચ લોકોની અટકાયત કરાઈ
જુનિયર એનટીઆર તથા જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’ને બે દિવસમાં કુલ ૧૨૦ કરોડથી વધુની કમાણી થઈ