પાલેજ હાઈવે પર ટેન્કરમાંથી રૂપિયા 64.80 લાખનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
પરિણીતાએ સાસુ, સસરા અને નણંદનાં ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ઘીમાં ભેળસેળની તપાસ માટે એસઆઈટીની રચના કરી
બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓનાં જળસ્તરમાં વધઘટ ચાલુ, પૂરમાં પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત
સુરત SOGએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી