હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જુલાઈમાં ભારતીય વાયુસેનાને તેનું પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે-1એ પહોંચાડશે
સમાજવાદી પાર્ટી છોડીને ધારાસભ્ય મનોજ પાંડે જોડાય ભાજપમાં
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથેના એન્કાઉન્ટરમાં શૂટર અજય સિંગરોહા ઉર્ફે ગોલી માર્યો ગયો
દિલ્હીની આઘાતજનક ઘટના : પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરનાર પિતાએ હરિદ્વાર જઈને આત્મહત્યા કરી લીધી
આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મુખ્યમંત્રી આવાસ પર કથિત હુમલાના મામલામાં લેખિત ફરિયાદ કરી
યુપીના સીતાપુરમાં એક પરિવારના 6 લોકોની હત્યાના મામલામાં પોલીસ ભેદ ઉકેલીને મુખ્ય આરોપીને ઝડપી લીધો
કેન્દ્ર સરકારનો 41 દવાઓ અને સાત ફોર્મ્યુલેશનના ભાવ ઘટાડવાનો નિર્ણય
ચારધામ યાત્રામાં મંદિરની આસપાસ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો
સુરત પાલિકાએ વડોદમાં ટીપી રોડ ખુલ્લો કરવા માટે 70 કાચી પાકી મિલકત દૂર કરાઈ
ગિરિમથક સાપુતારામાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ બપોર બાદ વરસાદને લીધે વાતાવરણ આહલાદક બન્યું
Showing 1531 to 1540 of 15673 results
કતારગામની ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં થયો ધડાકાભેર બ્લાસ્ટ, કામ કરી રહેલ 14 જેટલા રત્નકલાકારો દાઝતાં સારવાર અપાઈ
સુરતમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે બાળકને અડફેટે લેતાં મોત નિપજ્યું, ચાલક સ્થળ પરથી ફરાર
મધ્યપ્રદેશનાં દમોહમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નિપજયાં
વેબ સીરિઝ ‘પંચાયત’નાં દિગ્દર્શક દીપક મિશ્રા હવે લોકકથા આધારિત એક ફિલ્મનું દિગ્દર્શન કરશે
કેબિનેટ મંત્રીએ વાપી મુક્તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી