Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજાને કારણે મોત

  • September 27, 2024 

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામનો યુવક તેના કૌટુંબિક કાકા સાથે માણસા તાલુકાના ખરણા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે લીંબોદરા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો તેના કાકાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા જે બાબતે મૃતકના ભાઈએ અકસ્માત સર્જી ભાગી છૂટનાર કાર ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application